મારી લાગણીઓની સરવાણી


ફરીથી અજનબી બની જવા તૈયાર છું,
જો એનું એક ફરમાન મારા માટે હોય.

નથી આપવી મારે ઓળખાણ કોઈને ,
જો તારું નામ પહેચાન મારા માટે હોય.

હું તારો એક હિસ્સો ઈચ્છતો નથી,
તું આખું આસમાન મારા માટે હોય.

વર્ષોથી જેના ઇન્તઝારમાં બેચેન છું,
કાશ,એની નજર પરેશાન મારા માટે હોય. 

-ચંદ્રકાંત માનાણી
Advertisements

Comments on: "મારા માટે હોય." (2)

  1. like this…………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: