મારી લાગણીઓની સરવાણી


મરણપથારીએ છું હવે મને,
જીવી જવાનો આગ્રહ ના કરીશ.

છોડી જઈશ થોડીઘણી યાદોને,
રહી જવાનો આગ્રહ ના કરીશ.

શું શું સિતમો સહી ગયા તેને,
કહી જવાનો આગ્રહ ના કરીશ.

હું યાદ આવું કે ના આવું તને,
ભૂલી જવાનો આગ્રહ ના કરીશ.

સૂઈ જાઉં છું તારી યાદો ઓઢીને,
જાગી જવાનો આગ્રહ ના કરીશ.

-ચંદ્રકાંત માનાણી

Comments on: "આગ્રહ ના કરીશ." (5)

 1. Bass.. Atlu J lakhi Radi padya ,,, Vadhu lakhva no Agrah na karish…….

 2. ધન્યવાદ પ્રભુ!!

 3. chandravadan said:

  સૂઈ જાઉં છું તારી યાદો ઓઢીને,
  જાગી જવાનો આગ્રહ ના કરીશ.

  -ચંદ્રકાંત માનાણી
  Wah ! Short & Sweet….& a nice Rachana !
  And I say >>>>

  ના જગાડું હું તને,

  કહે ચંદ્રવદન ચંદ્રકાન્તને,

  સ્વપ્નમાં રહી, યાદ કરજે મને,

  જાગતો રહી, ના ભુલીશ હું તને !
  Chandrakant…May be 1st time to your Blog.
  Nice !
  Congratulations !
  Welcome to Gujarati WebJagat !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to see you on Chandrapukar !

 4. ખુબ જ સરસ…ભલે પહેલીવાર આવ્યા છો,પણ હવે પછી આવતા રહેશો. તમારી લાગણીઓ બદલ ખુબ જ આભાર..મળતા રહીશું….

 5. wah bhai khub sunder rachana che…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: