મારી લાગણીઓની સરવાણી


સંબંધોના ઓથારમાં હોશેથી રાચતો,
લાગણીના ઘુમરાવે ઘૂમતો આ માનવી.

સ્વાર્થની સુગંધને પામે છે હરખાતો,
સુવાસિત એ ફૂલને જ ચૂનતો આ માનવી.

શોખને કચડવા માનવતાને ઠેકતો,
દંભ સામે દંભ કરવા મથતો આ માનવી.

સંબંધોના પાયા આવા શાને એ ચણતો,
મહામહેનતે ચડતો,ને પાછો પડતો આ માનવી.

કરેલા ઉપકારને ભલે સ્હેજમાં ભૂલતો,
એમના જ દોષોને ગણતો આ માનવી.

કોકની સિદ્ધિને જાહેરમાં વધાવતો,
સાચે તો અંદરથી બળતો આ માનવી.

–ચંદ્રકાંત માનાણી(૨૩/૦૨/૨૦૦૩)

Comments on: "આ માનવી." (2)

  1. kalpesh dhanani said:

    bahu j saras lakho 6o tame………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: