મારી લાગણીઓની સરવાણી


દર દરની ઠોકરો ખાઈ રહ્યો છે,
ઘરે ઘરે રઝળવાનું છોડી દે.

જિંદગીનું ઝેર પીવું જ પડશે,
નારે નારે રડવાનું છોડી દે.

સતત વિચાર કરવાનું છોડી દે,
વારે વારે મરવાનું છોડી દે.

એકવખત મરવાનું નક્કી છે,
ક્યારે ક્યારે કરવાનું છોડી દે

-ચંદ્રકાંત માનાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: