મારી લાગણીઓની સરવાણી


આફત સામે પણ અડગ છે આ પતંગ..!
ક્યારેક સાથીએ ક્યારેક પવને ડરાવ્યા છે.

ઉંચા છો તો છો શાને ગુમાન આટલું છે?
ભૂલો નહિ તમે દોર અમને બનાવ્યા છે.

-ચંદ્રકાંત માનાણી(૧૩-૦૧-૨૦૦૩)

Advertisements

Comments on: "આ પતંગ..!" (1)

  1. ખૂબ સુંદર મુક્તક !
    ભૂલો નહિ તમે દોર અમને બનાવ્યા છે. ખાસ અભિનંદન- આ મિસરા
    પાછળ છુપાયેલ અદભુત કવિકર્મ માટે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: