મારી લાગણીઓની સરવાણી


દર્દ એવું કે કોઈ ના જાણે,
હાલ એવો કે બધા જાણે.

શું થયું ? તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.

આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે રહી ગયા જાણે.

વાત આવી જ હો તો શું કહીએ !
એ નથી કઈ જ જાણતા જાણે !

એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.

એને આપી ક્ષમા તો એ રીતે,
કઈ જ સુઝી નહિ સજા જાણે.

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.

-મરીઝ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: