મારી લાગણીઓની સરવાણી


આમ જુઓ તો બહુ કામનો હું માણસ છું,
નહીંતર બે કોડીના દામનો હું માણસ છું.

કરી રહ્યો છું કામ બધા દાનવો જેવા,
છતાંય કહેવાનો નામનો હું માણસ છું.

લડી રહ્યો છું દુનિયામાં રાવણની સેનાથી,
માનતા હો તો માનજો રામનો માણસ છું.

એમનાં સ્મિતના કેટલાયે અર્થ મેં કર્યા’તા,
એ એટલે હસ્યાં’તાં કે ગામનો હું માણસ છું.

એકદિવસ હું પણ રાખ થઇ જવાનો છું,
આજે ભલે જીવતો હાડચામનો માણસ છું.

-ચંદ્રકાંત માનાણી

 

Comments on: "હું માણસ છું" (2)

 1. એકદિવસ હું પણ રાખ થઇ જવાનો છું,
  આજે ભલે જીવતો હાડચામનો માણસ છું.

  -ચંદ્રકાંત માનાણી
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Nice Rachana with Bhav.
  Liked it.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for following my Blog.
  Hope you revisit to read old/new posts

 2. બહુ મજાની ગજલ હતી ચંદ્રકાંત માનાણી ભાઈ
  તમે મારું લખાણ વાંચો છો એ મારા આનંદની વાત છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: