મારી લાગણીઓની સરવાણી


૧.મને રોજનિશી લખવાનો શોખ હતો. હાઈસ્કુલના દિવસોમાં મેં બે વર્ષ રોજનિશી લખી હતી. પછી લખવાનું આળસને કારણે બંધ થઇ ગયું હતું, પછી ત્રણ-ચાર વખત લખવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ.

૨.અહી અપડેટ રૂપે જાણે રોજનિશી જ લખું છું પણ અલગ પ્રકારની….બ્લોગમાં તો ફક્ત લાગણીઓને જ સ્થાન છે એટલે શું કર્યું શું નહિ એના બદલે વિચાર, સપના, અભિપ્રાય, વાત એ જ રજુ થશે…

૩.બીજા કોઈ સાંભળે ન સાંભળે પણ ફેસબુક અને બ્લોગ જ એવા દોસ્ત છે જેઓ જે ઠપકારું છું સહી લે છે. બાકી તો કેટલાયે દોસ્તોએ સાથ છોડી લીધો છે.

૪.સોફ્ટવેર કે એપ્લીકેસનની અપડેટમાં કઈક સુધારો કે કઈક પોસિટીવ હોય છે એવી જ રીતે જીવનમાં પણ અપડેટ આવે છે , ફરક એટલો છે કે જીવનમાં આવતી અપડેટમાં ખરાબો અને સુધારો બંને હોય છે.

૫.મનમાં એવી અનેક યાદો ધરબાયેલી છે જેના દ્વારા ખરાબ અપડેટો આવે છે એ બધીને તત્કાલ ડિલીટ કરવી જ યોગ્ય છે….અને મનમાંથી જ એવી મીઠી મીઠી અપડેટો પણ ઉદભવ્યા કરે છે જેને વારે વારે અને લાંબો સમય યાદ કરવામાં અનેરો આનંદ આવે છે.

-ચંદ્રકાન્ત માનાણી

Advertisements

Comments on: "અપડેટ્સ-૩" (2)

  1. તમારો બ્લોગ પર રોજનીશી લખવાનો વિચાર ગમ્યો – અભિનંદન … તમારી લાગણીઓ , વિચારો અને પ્રસંગોમાં ડૂબકી લગાવવાનો ઈન્તેજાર રહેશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: