મારી લાગણીઓની સરવાણી


Jivan

ઉપરનો ફોટો સાંકી લેકનું છે.હમણાં થોડા દિવસ પહેલા સાંકી લેક ગયો હતો. અને જસ્ટ અમસ્તાં જ ફોનથી બે ત્રણ ફોટો ખેંચી લીધાં. ત્યારે આ શેર એનામાં ઉમેરીશ એ ખબર નહોતી. ફોટોને ધ્યાનથી જોયું ત્યારે ખયાલ આવ્યો કે આપણું જીવન પણ આ સુકાઈ ગયેલા વૃક્ષ જેવું છે. વૃક્ષની આજુબાજુ ભરપુર પાણી છે હરિયાળી છે  છતાં એ સુકાઈ ગયેલું છે. આપણું જીવન પણ હરિયાળું અને બધી જરૂરિયાતોથી છલોછલ હોય છે છતાં જીવનમાં કશુંક ખૂટે છે એવી ફરિયાદ રહ્યા કરે છે. એ ભાવ વ્યક્ત કરવા માટે આ ફોટો એકદમ પરફેક્ટ છે.

-ચંદ્રકાંત માનાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: