મારી લાગણીઓની સરવાણી

બંધ કર


ખોટું ખોટું ખુશામતિયું હસવાનું બંધ કર,
વારે વારે દુખડું તારું રડવાનું બંધ કર.

હડકાયા કૂતરાનો અંજામ તું જાણી લેજે,
વાતે વાતે સૌને આમ કરડવાનું બંધ કર.

મંદિરે જઈને પ્રભુ ભજ એટલું બસ નથી,
માવતરની અવગણના કરવાનું બંધ કર.

ધ્યેય તારો સિદ્ધ કરી બતાવ બીજું કઈ નહીં,
આમ કરીશ તેમ કરીશ વાગવાનું બંધ કર.

જન્મ સાથે જ જન્મી ગયું છે મરણ પણ,
એટલે જ મોતના ભયથી ડરવાનું બંધ કર.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

Comments on: "બંધ કર" (6)

 1. જન્મ સાથે જ જન્મી ગયું છે મરણ પણ,
  એટલે જ મોતના ભયથી ડરવાનું બંધ કર. વાહ ખુબ સુંદર , સત્ય

 2. For senior citizens –
  જન્મ સાથે જ જન્મી ગયું છે મરણ પણ,
  એટલે જ મોતના ભયથી ડરવાનું બંધ કર.
  Perfect !

 3. nabhakashdeep said:

  જન્મ સાથે જ જન્મી ગયું છે મરણ પણ,
  એટલે જ મોતના ભયથી ડરવાનું બંધ કર.

  -ચંદ્રકાંત માનાણી
  મર્મભરી વાતનો સંદેશો સરસ રીતે અભિવ્યક્ત થયો…સરસ રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: