મારા વિશે થોડું…

હું કોણ છું ,..?  ખબર નથી. પણ જીવનની મધુર સ્મૃતિઓને અહીં કંડારવી છે.

 

Advertisements

61 thoughts on “મારા વિશે થોડું…

   1. ChandrakantBhai Tamaro Aa Sahitya prem utarottar pragati kare aevi shubhechha. Ha Biju Tame BusinessMan Chho Koi Company Ma Service Karo Chho. Ae Jara Batavso To Vadhu Gamse. Nilesh Patel.- Kharghar Navimumbai . Cont. No.
    09769176950

 1. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

 2. ફરીથી અજનબી બની જવા તૈયાર છું,
  જો એનું એક ફરમાન મારા માટે હોય.

  નથી આપવી મારે ઓળખાણ કોઈને ,
  જો તારું નામ પહેચાન મારા માટે હોય.

  હું તારો એક હિસ્સો ઈચ્છતો નથી,
  તું આખું આસમાન મારા માટે હોય.

  વર્ષોથી જેના ઇન્તઝારમાં બેચેન છું,
  કાશ,એની નજર પરેશાન મારા માટે હોય.

  1. ભાઈ,, ખુબ જ મજામાં છું. દિનેશભાઈ પણ ખુબ જ મજામાં છે.હજુ જેવું રમાય તેવું વોલીબોલ રમી રહ્યો છું.તમારી યાદચોક્કસ ભાઈને આપીશ.તમે કેમ છો?

  1. શ્રી દર્શિતભાઇ, તમારો આભારી છું અને હું સતત તમારા તરફથી પ્રોત્સાહન ઈચ્છીશ…અહી તમારી હાજરીનો અહેસાસ મને કરાવતા રહેશો….

 3. સુંદર મૌલિક રચનાઓ વિચાર અને ભાવુકતાથી ચલકે છે.
  ખૂબખૂબ અભિનંદન.

  કચ્છ નહીં દેખા તો ક્યા દેખા? વતનની યાદ અને સંસ્કાર ખીલતા રહે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. ચંદ્રકાંત ભાઇ તમારો બ્લોગ જોઇને મારુ દિલ ખુસ ખુસ ગયુ ……. તમે માર ગરીબખાના મા પધાર્યા તેના માટે ખુબ ખુબ આભાર અને હુ એક શાયાર છુ એટલે જતા જતા તામારા માટૅ એક શાયરી કહેતો જવ

  ˙·٠•ღ♥થોડી ગેરસમજથી સારું જીવાય છે,
  ખુલાસા કરવાથી દુખી થવાય છે,
  જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,
  બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે♥ღ•٠·˙

 5. આજે આપના બ્લોગની મુલાકાત લીધી, બહુજ સરસ બ્લોગ .
  આપ હમેશાં સતત લખતા રહો એજ શુભેચ્છા.

 6. ચંન્દ્રકાન્તભાઈ આપના બે ત્રણ લેખ વાંચઅ છે. મને ખુબ ગમ્યા છે. આપ લખાતા રહે જો અમે વાંચતા રહી શું .

 7. આજે જ આપના બ્લોગની મુલાકાત લીધી. આપની મૌલિક રચનાઓ વાંચીને આનંદ થયો.

 8. સ્વાગતમ્ ચંન્દ્રકાંતભાઈ.

  તમારા બ્લૉગને ફોલો કરીને તમારી સાથે જોડાઉં છું.

 9. યાદ કાં આવે નહી મુજને મિલન કેરી મઝા,
  એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?

 10. ખુબ જ સુંદર અને મૌલિકતા સભર બ્લોગ જોઈને ખરેખર આનંદ આવ્યો…..આમ જ લખતાં રહો એવી શુભેચ્છા…

 11. સમય નથી

  ખુશી છે અહીં લોકો પાસે પણ હસવા માટે સમય
  નથી, દિવસ રાત દોડતી આ દુનિયામાં જીંદગી માટે પણ સમય નથી, મા ના હાલરડાં નો
  અહેસાસ છે પણ મા ની મમતા માટે સમય નથી. બધા સબંધો તો મરી ગયા જાણે પણ
  તેમને દફનાવવાનો સમય નથી. બધા નામ મોબાઇલમાં છે પણ મિત્રતા માટે સમય નથી,
  પારકાઓની શું વાત કરવી અરે પોતાના માટે પણ સમય નથી. આંખોમાં છે ઊંઘ ઘણીયે
  પણ સુવા માટે સમય ક્યાં? દિલ છે ગમોથી ભરેલું પણ રોવા માટે સમય નથી અને
  પૈસાની દોડ માં એવા દોડ્યા કે થાકવાનો પણ સમય નથી. પારકા અહેસાનોની શું કદર
  કરીએ જ્યાં પોતાના સપનાની જ કદર નથી ત્યાં તું જ કહે મને એ શું થશે આ
  જીંદગીનું જેમાં દરેક પળે મરવા વાળાને જીવવા માટે પણ સમય નથી.

 12. chandrakant ape bane name rashi chiye tari manni vat jane ne mane bahu anad thayo tu hamesha tara vicharone kulta rakhje avi asha………….

 13. Chandrakant Bhai tamara Vollyeball prem vise thodu lakho ne, kyar thi tame Vollyeball ramavanu chalu karyu ane kai-kai spardha o ma tame bhag lidhelo ????

 14. પ્રિય ચંદ્રકાન્તભાઈ
  તમારા કવિતા બનાવવાના, લખવાના ,ઉત્સાહની હું કદર કરું છું .તમારી નમૃતા પણ મને ગમી છે .તમે જીવનમાં ખુબ સફળ થશો એવી મારી શુભેચ્છાઓ .
  તમે ઘરમાં કચ્છીભાષા બોલો છો ? તમને મેં બનાવેલો કચ્છી દોહરો વાંચવા આપું .હું અમદાવાદમાં રહેતો ત્યારે બનાવ્યો છે .
  મેડીયું પાડેને મારગ થીંદા કબરમે થીંદા ઘર
  માયું થીન્દીયું માજી સ્ટ્રેટ ઝલિ લોન્ડીન્ડે નર આતા

  1. હિમ્મતલાલભાઈ,,,,આભાર.
   અમે ઘરમાં ગુજરાતી જ બોલીયે છીએ….કચ્ચીભાષા સમજી શકાય છે પણ બોલવામાં ફાવટ નથી,,,તમને કચ્છી આવડે છે…? અમદાવાદ હતા ત્યારે કોને તમને કચ્છી શીખવાડી હતી….?

 15. સુંદર બ્લોગ ! લગભગ બધી પોસ્ટ વાંચી. તમારી રુચી પ્રત્યે ખૂબ આદર થયો.
  આનંદ ! મળતા રહીશું.

 16. આપના બ્લોગની મુલાકાત લીધી, સુંદર બ્લોગ છે અને લેખો પણ સુંદર છે. લખતા રહો, અમારી શુભેચ્છાઓ !

 17. આપ શબ્દોના સ્વામી છો… બસ આમ જ સતત લખતા રહો એવી દિલથી અઢળક શુભેચ્છાઓ

  લી. અશોક વાવડીયા
  Vavadiyaashok.worldpress.com

   1. તમારા બ્લૉગની રજુઆત ઈમેઈલ દ્વારા મને મળે છે ત્યારે હોમ પેજમાં તમારો પરીચય દેખાય છે એને બદલે નવું લખાણ દેખાય તેવી વ્યવસ્થા કરી ન શકાય ? નવાં લખાણો જે સીધાં મળે તે સારું ગણાય……મને મોટા ભાગે પરીચયવાળું પાનું જ દેખાતું હોય છે…….કુશળ હશો…..– જુ.

    *– જુગલકીશોર. *

    jjugalkishor@gmail.com matru-bhasha : http://www.jjugalkishor.in/ –––––––––––––––––––––––

    2017-08-04 10:36 GMT+05:30 ચંદ્રકાંત માનાણી :

    > ચંદ્રકાંત માનાણી commented: “Thank you” >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s