મારી લાગણીઓની સરવાણી

Blog Archives

ચિત્ર

અપડેટ્સ 25

BeautyPlusMe_20171023112240_save

તહેવારોના દિવાળીના દિવસો દરમિયાન રાજરાજેશ્વરી નગરમાં એક સજાવેલી દુકાન.. દિવાળી એ મારા પસંદીદા લિસ્ટમાં નથી. મને દિવાળીનો તહેવાર ગમતો નથી એવું નથી પણ મને ફટાકડા નથી ગમતા. બાળપણમાં ખુબ ફટાકડા ફોડ્યા પણ ફોડવાના બંધ કરી દીધા એનેય ઘણાં વર્ષો થઈ ગયાં.

BeautyPlusMe_20171023112332_save-1

બાપુજી માટે લીધેલું દિવાળી ગિફ્ટ..

BeautyPlusMe_20171023112307_save

જીઓ સીમની ખરીદી કરવામાં આવી છે. મુકેશભાઈએ સો ટકા મની બેક આપ્યું છે. વોડાફોનની સર્વિસથી અમે ખુશ હતા છતાં એક ચેંજ માટે જીઓ સીમ ખરીદ્યું. જ્યારથી મોબાઈલ હાથમાં આવ્યો છે એક જ નંબર હતો અને હવે બે.

IMG-20170930-WA0009

હમણાં ઓશોની ચાર બુક ઓનલાઈન ખરીદી કરવામાં આવી છે. સજાગતા, કથા શાણપણની, अभी यहीं यह અને आत्मक्रांति. आत्मक्रांति વાંચી અને કથા શાણપણની વાંચી રહ્યો છું.

IMG_20170928_093026_678

ગયા મહિને નાગપુર જવાનું થયું હતું. નાગપુરથી પાછા આવતાં ટ્રેન પ્રવાસમાં વરસાદ પડી રહ્યો હતો. બારી બહારના દ્રશ્યો ખુબ સુંદર હતાં. તેમાંનું એક બેલ્લારી નજીક ઉપરોક્ત ફોટો.

Golmaal-Again2-3

ગઈકાલે ગોલમાલ-૪ જોયું. ગમ્યું..!!

volleyball-court-in-lummus-park-along-miami-beach_n1biu8_5__F0000

ગયા મહિને વોલીબોલ ગ્રુપ દ્વારા ફ્રેન્ડશિપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. હવેથી દર મહિને આ આયોજન થવાનું છે. ચાર ટીમો બનાવવામાં આવી હતી. એક મેચ ત્રણ સેટની અને એક સેટ પંદર પોઇન્ટનો, ટીટી પોઈન્ટ મુજબ. એક મેચ દરમિયાન અમે એક સેટ હારી ગયા હતા, બીજો સેટ જીત્યા હતા અને ફાઈનલ સેટ રમાઈ રહ્યો હતો. સામેની ટીમના ચૌદ અને અમારા નવ પોઈન્ટ હતા. સામાન્યરીતે સામેની ટીમનો જીતવા એક પોઈન્ટ જોઈતો હોય અને આપણે ત્રણ પોઈન્ટથી પાછળ હોઈએ તો પણ જીતવાના ખાસ ચાન્સ રહેતા નથી. નવમાં પોઈન્ટથી મેચ જીતવી અશક્ય જેવું હતું પણ સાહેબે મેચ જીતાવી. વર્ડકપમાં ધોનીએ જેમ સિક્ષર મારીને ફાઈનલ જીતાવી હતી એનાં જેવી એ ફીલિંગ્સ હતી.

BeautyPlusMe_20171021070632_save

દિવાળીના દિવસે સાહેબ મંદિરે ગયા હતા ત્યાં પુત્રી સુરભિએ લીધેલી તસવીર..

Advertisements
ચિત્ર

Dubai Trip 2017

IMG_20170604_1IMG_20170604_2IMG_20170604_3IMG_20170604_4IMG_20170604_5IMG_20170604_6IMG_20170604_7IMG_20170604_8IMG_20170604_9IMG_20170604_10IMG_20170604_11IMG_20170604_12IMG_20170604_13IMG_20170604_14IMG_20170604_15IMG_20170604_16IMG_20170604_17IMG_20170604_18IMG_20170604_19IMG_20170604_20IMG_20170604_21IMG_20170604_22IMG_20170604_23IMG_20170604_24IMG_20170604_25IMG_20170604_26IMG_20170604_27IMG_20170604_28IMG_20170604_29IMG_20170604_30IMG_20170604_31IMG_20170604_32IMG_20170604_33IMG_20170604_34IMG_20170604_35IMG_20170604_36IMG_20170604_37IMG_20170604_38IMG_20170604_39IMG_20170604_40IMG_20170604_41